બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ચોમાસામાં બીમારીથી બચવું છે? તો માત્ર આદુની ચા નહીં, તેનો જ્યૂસ પણ છે હેલ્થ માટે ફાયદાકારક
5 ફોટો ગેલેરી
Last Updated: 09:33 AM, 24 July 2024
1/5
ભારતના દરેક ઘરમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આદુનો ઉપયોગ ક્યારેક ચામાં તો ક્યારેક ભોજનનો સ્વાદ વધારવા માટે વઘારમાં કરવામાં આવે છે. આદુથી ચા અને ભોજનમાં અલગ જ પ્રકારનો સ્વાદ આવી જાય છે. તો ત્યાં જ આદુ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. ખાસ કરી મોનસૂન અને શિયાળામાં આદુનું સેવન ઘણા લાભા આપે છે.
2/5
3/5
4/5
આદુમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીઈન્ફ્લામેટેરી અને એન્ટીફંગલ ગુણ મળી આવે છે. આ બધા ગુણ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. શિયાળામાં ખાંસી અને શરદીને દૂર રાખવા આદુ અસરકારક છે. કેન્સર કોષોને પણ આદુ નષ્ટ કરવામાં સક્ષમ છે. આદુના સેવનથી લોહી પાતળુ થાય છે જે હૃદય માટે લાભકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ