ફાયદાકારક / હવે મળવા લાગી છે લીલી ડુંગળી, આ રીતે ખાશો તો કફ, આર્થ્રાઈટિસ, કેન્સરથી લઈ પેટના રોગો પણ રહેશે દૂર

Health Benefits Of Eating Green Onions

લીલી ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારી માનવામાં આવે છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમના માટે લીલી ડુંગળી ખૂબ જ લાભકારી છે. સાથે જ આને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે જેના હાર્ટ સંબંધી બીમારીઓ સામે રક્ષણ મળે છે.ડાયાબિટીસમાં લાભ કરે છે. લીલી ડુંગળીમાં વિટામિન સી, બી12 અને થાયમિન સારી માત્રામાં હોય છે. સાથે જ તેમાંથી વિટામિન એ, કે, કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્રોમિયમ, મેગનીઝ અને ફાયબર પણ મળી રહે છે. આમાં રહેલું સલ્ફર બ્લડપ્રેશરને હમેશાં કંટ્રોલમાં રાખે છે. તમે શાક, સલાડ, સૂપ એમ ઘણી રીતે આ 1 શાકનો ઉપયોગ કરીને ફાયદા મેળવી શકો છો. ચાલો જાણીએ ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ