ફાયદાકારક / આ શાક છે બેસ્ટ ઔષધી, ફેફસાને હેલ્ધી રાખવાની સાથે વધારશે શુક્રાણુઓ અને 300 જેટલા રોગોનો કરશે ખાતમો

Health Benefits Of Drumstick and Its Leaves

આયુર્વેદમાં 300 રોગોનો ઈલાજ સરગવાથી કરવામાં આવે છે. સરગવાનું જ્યૂસ કે સૂપ તરીકે સેવન કરવાથી તે બ્લડ પ્યૂરીફાઈ કરે છે. તેમાં રહેલું એન્ટીબાયોટિક એજન્ટ શરીરને સ્વસ્થ રાખે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ