Health Tips / ગરમ દૂધમાં ખજૂર મિક્સ કરીને કરો તેનુ સેવન, દૂર રહેશે આ બિમારીઓ

health benefits of drinking milk with dates in winter season

દૂધ આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે. શિયાળાની સિઝનમાં ગરમ દૂધ પીવાથી ઘણા ફાયદા મળે છે. દૂધને ઘણી રીતે પીવાનુ ચલણ છે. કોઈ દૂધમાં બદામ નાખીને પીવે છે તો કોઈ હળદર મિક્સ કરીને.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ