ઉપચાર / ગરમ પાણીમાં ચપટી હિંગ મિક્સ કરીને પીવો આ પીણું, મેદસ્વિતા અને પેટની સમસ્યા થશે દૂર

Health Benefits Of Drinking Hing Or Asafetida Water Everyday

હીંગનો ભારતીય ઘરોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતા મસાલામાંથી એક છે. હીંગ માત્ર તેની સુંગઘથી જ નહી પરંતુ ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. માત્ર એટલું જ નહી, હીંગા પાચન શક્તિ વધારવાનું કામ કરે છે. હીંગના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ