ફાયદાકારક / ફેફસાના રોગોની બેસ્ટ દવા છે આ 1 વસ્તુ, સાથે જ કેન્સર, હાર્ટ અને પેટના રોગો હમેશાં રાખશે દૂર

Health benefits of daily eating turnip Vegetable

સલગમ (ગાજર જેવું એક કંદ) એક એવું શાક છે જેમાં ભરપૂર વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન અને મિનરલ્સ હોય છે. આયુર્વેદ મુજબ સલગમ ખાવાથી શરીરને જરૂરી બધાં જ પોષક તત્વો મળી જાય છે. સલગમ તરત એનર્જી આપવાની સાથે ઈમ્યૂનિટીને પણ વધારે છે. જો તમે રાતે સલગમ ખાઓ તો તે હાનિકારક ફ્રી રેડિકલ્સ સામે શરીરનું રક્ષણ કરે છે. ફેફસાને સ્વસ્થ રાખવા માટે પણ સલગમ બેસ્ટ છે. તે શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરે છે. તેના સેવનથી ફેફસામાં રહેલાં ટોક્સિન્સ દૂર થવાની સાથે ફેફસામાં આવેલો સોજો અને ફેફસામાં જમા કફ પણ દૂર થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ