ઉપચાર / લવિંગના આ 10 અસરકારક નુસખાઓ જાણી લો, 10 તકલીફોને દૂર કરવામાં ખૂબ જ કામ લાગશે

Health Benefits of clove in health problems

લવિંગનો ઉપયોગ આપણે સામાન્ય રીતે મસાલાના સ્વરૂપમાં કરી છીએ. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે આ ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. લવિંગમાં ઇજેનોલ નામનું તત્વ હોય છે. આનો ઉપયોગ દવાઓ અને ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ