ફાયદાકારક / આ રીતે ભોજન પકાવશો તો શરીરને થશે અનેક લાભ અને બીમારીઓ રહેશે દૂર

Health Benefits of Clay Pot Cooking

કોરોનાના કહેર પછી એક વાત તો બધાંને સમજાઈ ગઈ હશે કે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી ઈમ્યૂનિટી સારી રહે અને રોગો સામે લડવાની તાકાત વધે. આપણે શું ખાવું, ક્યારે ખાવું, એક્સરસાઝઈ કરવી સહિત અન્ય વસ્તુઓને લઈને ચિંતા થયા કરે છે, જેથી સ્વસ્થ જીવન જીવી શકાય. પણ શું તમે ક્યારેય કિચનમાં ધ્યાન આપ્યું છે કે જેમાં તમે ભોજન પકાવો છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં. જી હાં, આજકાલ વિવિધ ધાતુઓના વાસણો ઉપલબ્ધ છે અને લોકો અવનવા વાસણોનો ઉપયોગ પણ કરે છે પણ આજે અમે તમને માટીના વાસણોમાં ભોજન પકાવવાના ફાયદાઓ જણાવવા જઈ રહ્યાં છે, કારણ કે તેમાં પકાવેલું ભોજન વધુ પૌષ્ટિક, હેલ્ધી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ