ફાયદા / શિયાળાનું આ શાક ચોક્કસથી ખાવો, કોલેસ્ટ્રોલથી માંડીને બીપીની સમસ્યા થઇ જશે દૂર

health benefits of broad beans or valor

પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. જોકે આ શાક તમારા પરિવારમાંથી ઘણા લોકોને ભાવતુ નહી પરંતુ આ શાકના ફાયદા જણાવશો તો ચોક્કસથી ભાવવા લાગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ