બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આલ્કલાઇન પાણી શું છે? જાણો શા માટે તેને પીવાની સલાહ આપવામાં આવે છે
Last Updated: 06:44 PM, 11 October 2024
હાલના સમયમાં એટલી બામીરાઓ અને મુશ્કેલીઓ વધી ગઈ છે કે લોકો સ્વસ્થ્ય રહેવા માટે નવી નવી રીતો શોધી રહ્યા છે. એવામાં હેલ્થ એક્સપર્ટ આલ્કલાઈન વોટર પીવાની સલાહ આપે છે. તમે પણ તેના વિશે જરૂર સાંભળ્યું હશે. પરંતુ તે છે શું આવો જાણીએ.
ADVERTISEMENT
શું હોય છે આલ્કલાઈન વોટર?
ADVERTISEMENT
આલ્કલાઈન વોટર પાણીનો એક પ્રકાર છે જેનું પીએચ લેવલ 7થી વધારે હોય છે. તેનો મતલબ છે કે આ પાણી વધારે બેસિક હોય છે. જેનો તાત્કાલિક મતલબ છે કે તેમાં વધારે ઓક્સીજન હોય છે અને આ નુકસાન પહોંચાડતા એસિડિક તત્વોને ન્યૂટ્રલાઈઝ કરી શકે છે.
આલ્કલાઈન વોટર પીવાના ફાયદા
શરીરમાં એસિડિટીને કરે છે ઓછી
આલ્કલાઈન વોટરનું સેવન કરવાથી શરીરની એસિડિટીને ઓછી કરી શકાય છે. જેનાથી પેટની સમસ્યાઓને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
હાઈડ્રેશનને કરે છે સારૂ
આ પ્રકારનું પાણી આપણા શરીરને વધારે સમય સુધી હાઈડ્રેટ રાખે છે. જેનાથી આપણી એનર્જી લેવલમાં સુધાર થાય છે અને થાકમાં પણ ઘટાડો થાય છે.
એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર
આલ્કલાઈન વોટરમાં વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે. જે ફ્રી રેડિકલ્સને રોકવામાં મદદ કરે છે અને સ્વસ્થ્ય ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોય છે.
વજન ઓછુ કરવામાં મદદ
અમુક સ્ટડી અનુસાર આલ્કલાઈન વોટરનું સેવન વજનને ઓછુ કરવામાં મદદ કરે છે. કારણ કે તે શરીરના ફેટ મેટાબોલિઝમને વધારી શકે છે.
હાર્ટનું સ્વાસ્થ્ય રહેશે સારૂ
આલ્કલાઈન વોટરનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે અને હાર્ટ હેલ્થને વધારે સારી બનાવવામાં મદદ મળે છે.
વધુ વાંચો: મુકેશ અંબાણીની Jio ફાઈનાન્સની એપ લોન્ચ, સસ્તી લોનથી મ્યુચ્યુઅલ ફંડ, મળશે અનેક સુવિધા
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Blood Donor Day / રક્તદાન માત્ર અન્ય માટે જ નહીં, પોતાના હેલ્થ માટે પણ છે ફાયદાકારક, જાણો કઇ રીતે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT