હેલ્થ કેર / અજમો કરે છે સ્વાસ્થ્ય માટે જડીબુટ્ટીનું કામ, તમે જાણીને આજથી ખાવાનું ચાલુ કરશો

Health benefits of ajwain

ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છિપાયા છે. અનેક લોકો આનુ ચૂરણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેવમાં આવે છે. આનાથી પાચન ઠીક રહે છે. આવો જાણીએ આજમાના ગુણો વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ