ડોક્ટર'ATM' / લ્યો બોલો હવે ગુજરાતના આ ગામમાં મુકાયેલ ATM કહેશે તમને કયો રોગ થયો

health ATM will take care people of bhavnagar

સામાન્ય રીતે એટીએમનું નામ સાંભળીએ એટલે મની ટ્રાન્ઝેકશન માટેનું મશીનની યાદ આવે. પરંતુ રાજ્યમાં એક સરકારી હોસ્પિટલમાં મૂકાયેલા મશીને આ ધારણા બદલી નાખી છે. ગુજરાતના પાલિતાણા તાબાના ઘેટી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોગના નિદાન માટેનું એટીએમ મુકાયું છે. તો કેવું છે આ મશીને અને દર્દીઓને કેવી રીતે બને છે લાભદાયી તે જાણી થશે આશ્ચર્ય. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ