બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ગુસ્સો રહે છે નાક પર! તો કાબૂ મેળવવા અપનાવો આ ટિપ્સ, નહીંતર થઇ શકે છે હેલ્થને નુકસાન

photo-story

3 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / ગુસ્સો રહે છે નાક પર! તો કાબૂ મેળવવા અપનાવો આ ટિપ્સ, નહીંતર થઇ શકે છે હેલ્થને નુકસાન

Last Updated: 08:50 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુસ્સો વ્યક્તિને પાગલ પણ બનાવી શકે છે. તેથી, દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે તેમના ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો. જેના માટે તમે એન્ગર મેનેજમેન્ટ ટેકનિક અપનાવી શકો છો. આજે અમે તમને એવા એન્ગર મેનેજમેન્ટ ટેકનિક અંગે જણાવીશું જેનાથી તમે તમારા ગુસ્સાને નિયંત્રિત કરી શકો છો.

1/3

photoStories-logo

1. એન્ગર મેનેજમેન્ટ

ગુસ્સો આપણો સૌથી મોટો દુશ્મન છે. આવું તમે સાંભળ્યું હશે અને આ સાચુ પણ છે. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ગુસ્સો ન માત્ર તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે પરંતુ તમારા સંબંધો પણ ખરાબ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/3

photoStories-logo

2. માઈન્ડફૂલનેસ

માઈન્ડફૂલનેસ ધ્યાનની એક પ્રાચીન કળા છે જે આપણે વર્તમાન સમયમાં સંપૂર્ણ રીતે ઉપસ્થિત રહેવામાં મદદ કરે છે. આ એક એવી ટેક્નિક છે જે આપણા મનને શાંત કરે છે તણાવને ઓછો કરે છે અને આપણે આપણી લાગણીઓ અને વિચારોને સારી રીતે સમજવામાં મદદ કરે છે. જ્યારે આપણે માઈન્ડફુલ થઈએ છીએ ત્યારે આપણે આપણો ગુસ્સો કાબુ કરવામાં સક્ષમ હોઈ છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/3

photoStories-logo

3. માઈન્ડફુલનેસ કેવી રીતે કામ કરે છે

જ્યારે આપણે ગુસ્સો મહેસૂસ કરીએ છીએ ત્યારે મન ભૂતકાળની નકારાત્મક ઘટનાઓ અથવા ભવિષ્યની ચિંતમાં ખોવાય જાય છે. માઈન્ડફુલનેસ આપણે આ ચક્રમાંથી બહાર નિકાળવામાં મદદ કરે છે અને વર્તમાન સમયમાં લઈ જાય છે. જ્યારે આપણે વર્તમાનમાં હોઈએ છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Best Tips health anger Control management

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ