સ્વાસ્થ્ય / માટલાના પાણી પીવા ફાયદા જાણીને આજે જ છોડી દેશો ફ્રિજનું પાણી

health-and-beauty-benefits-of-drinking-water-from-a-matka

પેઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ ઘણા એવા ઘરો છે જેમાં ફ્રિજના ઠંડા પાણીની જગ્યાએ માટલાનું જ પાણી પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ