કોરોના વાયરસે ચીનમાં લીધો 80 લોકોનો જીવ, અમેરિકા અને ભારતમાં પણ એલર્ટ | Health Agency Reports Five Confirmed Cases Of Coronavirus In US, Rajasthan Also Gets One Suspect 
        કોરોનાવાયરસ

હાહાકાર / કોરોના વાયરસે ચીનમાં લીધો 80 લોકોનો જીવ, અમેરિકા અને ભારતમાં પણ એલર્ટ

Health Agency Reports Five Confirmed Cases Of Coronavirus In US, Rajasthan Also Gets One Suspect

ચીનમાં કોરોના વાયરસના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે 80 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનમાં વાયરસના 2300 કેસ સામે આવ્યા છે તો બીજી તરફ અમેરિકા અને રાજસ્થાનમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. વાયરસના કારણે ચીનના 5 શહેરને પણ સીલ કરી દેવામાં આવ્યા છે અને લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચીનના વુહાન પ્રાંતમાંથી આ વાયરસ ફેલાયો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વુહાન પ્રાંતમાં અલગ અલગ પ્રકારના જાનવરોના માંસ અને સી ફૂડ વેચાય છે. જેથી વુહાન પ્રાંતના 5 શહેરને સીલ કરી દેવામાં આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ