બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એક વાટકી દહીં રાખશે અનેક બીમારીને દૂર, જાણો ખાવાનો યોગ્ય સમય?
Last Updated: 11:15 PM, 17 March 2025
અનેક લોકો પોતાના ભોજનમાં દહીંનો સમાવેશ કરે છે. પણ શું તમે જાણો છો કે તેને ખાવાનો યોગ્ય સમય કયો છે? જો તમે સવારે નાસ્તામાં દહીંનું સેવન કરો છો તો તેનાથી અનેક ફાયદા થાય છે. નાસ્તામાં દહીં ખાવાની પરંપરા સદીઓ જૂની છે. ચાલો જાણીએ કે, નાસ્તામાં દહીં ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે છે.
ADVERTISEMENT
એક વાટકી દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પ્રોબાયોટિક તત્વો અને ભરપૂર માત્રામાં બીજા પોષક તત્વો પાચન અને રોગપ્રતિકારક શક્તિ સુધારવા અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.