નુકસાન / માથાના દુખાવાથી પરેશાન લોકો સાવધાન થઈ જજો, આવી ભૂલ કરશો તો થશે ગંભીર નુકસાન

Headaches Causes, Types, And Treatment

આજકાલ હળવા માથાના દુખાવામાં પણ લોકો પેનકિલર લેતા હોય છે. લાંબા સમય સુધી નિયમિતપણે પેનકિલર લેવાથી તીવ્ર દુખાવો ઉત્પન્ન થઈ શકે છે. અને આ દુખાવો પછી દવાઓ લેવાથી પણ જતો નથી. ન્યૂરોલૉજિકલ પ્રોબ્લેમ પણ વધી જાય છે. રૂટીનમાં લેવાતી એલર્જી, એસિડિટી, નર્વપેઈન, બ્લડ અને શુગર મેડિસિનનો હદ કરતા વધુ ઉપયોગ નુકસાનદાયી સાબિત થઈ રહ્યો છે. ચાલો જાણીએ માથાના દુખાવામાં દવાઓ ખાવાથી થતાં નુકસાન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ