OMG / લાઈવ કૉન્સર્ટ સમયે માથાના વાળમાં અચાનક લાગી આગ પરંતુ સિંગરે જે કર્યુ તે ચોંકાવનારું

Head hair suddenly caught fire at live concert but what Singer did was startling

અમેરિકાના લોઆમાં એક ગાયક એક સ્ટેજ પરફોર્મ કરી રહ્યો હતો અને તે સમયે તે ગાવામાં એટલો તલ્લીન થઈ ગયો હતો કે તેમના વાળમાં આગ લાગી તો પણ તેમને ખબર ન રહી. ગાયક આગ લાગ્યા બાદ પણ પોતાની ધૂનમાં ગાતો રહ્યો અને ત્યારબાદ તેમની ટીમના કોઈ એક મેમ્બરે આવીને આગ બુજાવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ