Video / આપણે કોણ છીએ? ચેમ્પિયન્સ! વન-ડે શ્રેણી જીત્યા પછી કેપ્ટન ધવને તો ડ્રેસિંગ રૂમનો માહોલ જ બદલી દીધો

Head Coach Rahul Dravid and Captain shikhar dhawan applaud the team after win the series

જીતની ખુશીમાં કેપ્ટન શિખર ધવને ટીમનો જુસ્સો વધારવા માટે એક નવો પેંતરો અજમાવ્યો હતો. જેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ