નિર્ણય / BIG BREAKING : આખરે હેડક્લાર્ક પરીક્ષા કરાઈ રદ્દ, બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત

head clerk exam cancelled says harsh sanghvi

પેપરલીક કાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારની મોટી બેઠક બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં લેવાશે તેવી પણ જાહેરાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ