કૌભાંડ / પેપર લીકમાં આ શાળાની ભૂમિકા હોવાનો વિદ્યાર્થી નેતાઓનો આક્ષેપ, જુઓ VTV ટીવીનો ગ્રાઉન્ડ રિપોર્ટ 

Head Clark Paper Leak Case: VTV Team Reaches Mansa's School

હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાના આક્ષેપો થયા બાદ પેપર લીકમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કેતન વાળંદના ક્લિનિકે અને માણસાની શાળાએ VTVની ટીમ પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ