દંડ / વિધિની વક્રતા: પોલીસવાળા પાસે ગરબાના પાસ લેવા ગયા ને દંડ ભરીને આવ્યાં

He went to the policeman to get Garba's pass and came back fine

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગરબાનાં પાસ લેવાં ગયેલાં ખેલૈયાઓ સાથે હાસ્યાસ્પદ ઘટનાં બની હતી. આ ખેલૈયાઓ ઓળખીતાં પોલીસવાળા પાસે પોલીસ સ્ટેશનમાં ગરબાનાં પાસ લેવા ગયા હતા. જોકે તેમને ટ્રાફિક નિયમનાં ભંગ બદલ પાસની સાથે સાથે મેમો પણ ફટકાર્યો હતો. સ્થળ મેમોનો દંડ પોલીસે વાહન ચાલક ખેલૈયાઓ પાસે ભરાવડાવ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ