બોલિવૂડ / મોટો ખુલાસોઃ આ કારણથી અત્યાર સુધી ન બની શકી 'હેરા ફેરી 3', અક્ષયે મૂકી આવી શરતો

he REAL reason why Hera Pheri 3 was not made and why it was put on the backburner

વર્ષ 2000માં જ્યારે ફિલ્મ હેરા ફેરી રિલીઝ થઈ હતી ત્યારે દર્શકોને અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડી ખૂબ જ પસંદ આવી હતી. લોકોએ ફિલ્મના આ ત્રણેય કેરેક્ટરને ખૂબ જ પસંદ કર્યા હતા. ફિલ્મની સફળતાને જોતા વર્ષ 2006માં હેરા ફેરીનો બીજો પાર્ટ રિલીઝ થયો, આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર કમાલ કર્યું. સોશિયલ મીડિયા પર હેરા ફેરી 2ના મીમ્સ ખૂબ જ વાયરલ થયા હતા. એવું લાગ્યું જાણે આ ફિલ્મ મીમ ક્રિએટર્સની ફેવરિટ છે.

બ્રેકિંગ ન્યૂઝ