ખુલાસો / સનાએ બ્રેકઅપ પછી બોયફ્રેન્ડને લઇને કહ્યુ કે, 'નાની બાળકીને પ્રેગનન્ટ કરી ચૂક્યો છે'

He Made One Small Girl Pregnant...'- sana khan about ex bf

બિગ બૉસથી ફેમસ થયેલી એક્ટ્રેસ સના ખાને કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથે બ્રેકઅપ કરી લીધા પછી તેના વિશે અમુક ચોંકાવનારી વાતો કરી છે. આ વાતની જાણકારી સનાએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ