ઇતિહાસ / પ્રથમ શ્રેણીની મેચમાં ત્રેવડી સદી ફટકારનારો દુનિયાનો પ્રથમ બેટર બની ગયો આ ખેલાડી

He became the first batsman in the world to score a triple century in a first-class match

બિહારના એક નાનકડા શહેર મોતીહારીમાં રહેતા સકિબુલ ગનીએ પોતાની ડેબ્યૂ રણજી મેચમાં ઇતિહાસ રચી નાખ્યો. તે પોતાની પહેલી જ પ્રથમ શ્રેણીની મેચમાં ત્રેવડી સદી ફટકારનારો દુનિયાનો પ્રથમ બેટર બની ગયો. મિઝોરન વિરુદ્ધ જબરદસ્ત બેટિંગ કરનારા સાકિબુલ ગની સામે હવે ૫૩ વર્ષ સુધી જળવાઈ રહેલા એક રેકોર્ડને તોડવાનો પડકાર છે. આ ઉપરાંત તેની સામે વન મેચ વન્ડર ખેલાડી નહીં બનવાનો પણ પડકાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ