કોરોના સંકટ / HDFC, મારૂતિ અને TVSના ચેરમેને કહ્યું લૉકડાઉન હવે બસ થયું, નોકરીઓ બચાવવી જરૂરી

hdfc maruti suzuki to tvs motors says    economy should reopen smoothly

દેશમાં છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા લૉકડાઉનની સ્થિતિને લઈને TVS મોટર્સના ચેરમેન વેણુ શ્રીનિવાસને કહ્યું કે હવે નોકરીઓ અને આવકના સોર્સ ખતમ થઈ રહ્યા છે આ વાતને નકારી શકાય એમ નથી. તેઓએ કહ્યું કે બેરોજગારીના કાણે શ્રમિક વર્ગ પર મોટો બોજો આવ્યો છે. અન્ય તરફ HDFCના પ્રમુખ દીપક પારેખ સહિત મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું છે કે કોરોનામાં કારોબારની પેનિક સ્થિતિથી બચવું પડશે. લોકોએ આ સ્થિતિ વચ્ચે રહીને કામ કરવાનું શીખવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ