જાહેરાત / હવે આ ખાનગી બૅંકોએ પણ ગ્રાહકોને 3 મહિના EMI ટાળવાની આપી રાહત

HDFC ICICI Kotak Mahindra bank EMI postponed 3 months

સરકારી બૅંક બાદ હવે ખાનગી બૅંકોએ પણ પોતાની ટર્મ લોન ગ્રાહકોને EMI ત્રણ મહિના સુધી ટાળવાની સુવિધા આપી દીધી છે. આજે HDFC, ICICI જેવી પ્રાઈવેટ બૅંકોએ પણ પોતાની વેબસાઈટ પર જાહેરાત કરીને આ વિશે ગાઈડલાઈન આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ