ખુશખબર / SBI સિવાય YES Bank માં આ 7 દમદાર ઈન્વેસ્ટર્સ કરશે 11750 કરોડનું રોકાણ, ગ્રાહકોને થશે હાશકારો

Hdfc, Icici, Axis Bank, Azim Premji Will Invest In Yes Bank

સ્ટેટ બેંક ઇન્ડિયા બાદ હવે પ્રાઇવેટ સેક્ટરની અન્ય બેંકોએ પણ યસ બેંકમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. ICICI બેંકે શુક્રવારે જણાવ્યું કે, તેઓ યસ બેંકમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બેંકે શેરબજારને સૂચના આપતા જણાવતા કહ્યું, આ રોકાણથી ICICI બેંકનો યસ બેંકમાં હિસ્સો પાંચ ટકાથી વધારેનો રહેશે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, HDFC બેંકે યસ બેંકમાં 6 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. તેના માટે બેંક એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ