ઓફર / HDFC Bankએ ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ, ફેસ્ટિવલ સીઝનમાં કેશબેક સહિત આ ખાસ ઓફરનો ઉઠાવો લાભ

hdfc bank offers cashback to merchants in drive to push digital transactions under  tees pe treat offer

ફેસ્ટિવલ સીઝનમાં પ્રાઈવેટ સેક્ટરની HDFC બેંકના એપ્લિકેશન યુઝર્સ માટે ખાસ ઓફર લઈને આવી છે. આ ઓફરમાં કંપની ગ્રાહકોને કેશબેકની સુવિધા આપી રહી છે. ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે બેંક આ ઓફર લઈને આવી છે. આ ઓફરનું નામ '30 પે ટ્રીટ' ('Tees pe Treat') રાખવામાં આવ્યું છે. આમાં જે પણ વેપારી બેંકની મર્ચન્ટ એપનો ઉપયોગ વધુમાં વધુ સંખ્યામાં કરશે, તેમને કેશબેક આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ