સાવધાન / HDFC બેંકના ગ્રાહકો 29 ફેબ્રુઆરી પહેલા પતાવી આ કામ, નહીંતર થઇ જશો હેરાન

hdfc bank mobile app closed

HDFC બેંકે તેના ગ્રાહકો માટે એક ચેતવણી જાહેર કરી હતી અને કહ્યું હતું કે, જો તેમની પાસે બેંકની જૂની મોબાઇલ એપ્લિકેશન છે, તો તેને અપડેટ કરો નહીં તો એપ્લિકેશન બંધ થઈ જશે. કારણ કે, ગ્રાહકો આ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. એચડીએફસી બેંકે તેના ગ્રાહકોને એક સંદેશ મોકલ્યો છે અને તેઓને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી બેંકની નવી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ