ઑફર્સ / આ બેંક આપી રહી છે મર્સિડીઝ કાર અને આઇફોન 11 જીતવાનો મોકો

 HDFC Bank Launched Festive Treats Chance To Win Iphone11 And Mercedes

દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFC પોતાના ગ્રાહકો માટે તહેવારો માટે બમ્પર ઑફર લઇને આવી છે. HDFC એ દશેરા અને દિવાલી જેવા તહેવારને ધ્યાનમાં રાખીને 'ફેસ્ટિવ ટ્રીટ' લોન્ચ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ