સુવિધા / આ બેંકના ખાતેદારો માટે આવ્યા સારા સમાચાર, હોસ્પિટલના બિલ ચૂકવણીમાં મળશે 40 લાખની પર્સનલ લોન

hdfc bank customers unsecured loans upto rs 40 lakhs would be provide to pay medical bills the healthy program apollo...

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFCએ કોરોના સંકટની વચ્ચે અપોલો હોસ્પિટલની સાથે મળીને ગ્રાહકોને માટે દ હેલ્ઘી લાઈફ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ આધારે બેંક હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે ગ્રાહકોને 40 લાખ રૂપિયા સુધીનું અનસિક્યોર્ડ પર્સનલ લોન આપી રહી છે. આ પર્સનલ લોન એપ્લાય કર્યા બાદટે 10 સેકંડની અંદર ગ્રાહકના બેંક એકાઉન્ટમાં પહોંચી જશે. બેંક પોતાના ખાતેદારોને માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર નો કોસ્ટ ઈએમઆઈની ઓફર આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ