બિઝનેસ / દેશના વેપારી વર્ગ માટે મહત્વની જાહેરાત: GST રિફંડ લેવું હશે તો હવે આ કોડ ફરજીયાત

HCN codes mandatory for receiving GST refunds

GST રિફંડ લેનારા વેપારીઓને હવે GST રિફંડ લેવું હશે તો ફરજીયાત પણે HSN કોડ બતાવવાનો રહેશે અત્યાર સુધી GST રિફંડ લેવા માટે HSN કોડ વગર જ રિફંડ અપાતું હતું પરંતુ તેના કારણે બોગસ રીફંડના કેસોમાં વધારો થયેલો જોતા GST વિભાગે આ નિર્ણય હવે ફરજીયાત બનાવ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ