રાહત / કોરોના સંકટ વચ્ચે આ કંપનીએ લીધો મોટો નિર્ણય, કર્મચારીઓએ લીધો રાહતનો શ્વાસ

hcl technology to not cut salaries or jobs due coronavirus

કોરોના સંકટની વચ્ચે દુનિયાભરમાં રોજગાર પર સંકટના વાદળ ઘેરાયા છે ત્યારે હિન્દુસ્તાન કમ્યૂટર લિમિટેડે (HCL) બિરદાવવા લાયક કામ કર્યું છે. કંપનીએ કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કંપનીએ નક્કી કર્યું છે કે તેઓ તમામ કર્મચારીઓને કોરોના સંકટમાં પણ સંપૂર્ણ સેલેરી આપશે અને સાથે જ કોઈના બોનસ પર બ્રેક નહીં લગાવવામાં આવે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ