નોકરી / ફ્રેશર્સ માટે સુવર્ણ તક, આ ભારતીય કંપની અમેરિકામાં 12 હજારથી વધુ લોકોને આપશે નોકરી

HCL Technologies to create 12,000 new jobs in the US over 5 years

ઈંફોસિસ (Infosys), ટીસીએસ (TCS), વિપ્રો (Wipro) અને એચસીએલ (HCL) ટેક્નોલોજી જેવી ભારતીય આઈટી કંપીનીઓએ પાછલા અમુક વર્ષોમાં અમેરિકામાં હાયરિંગ ઝડપી કરી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ