ગુજરાત / રાજ્યમાંથી દારૂબંધી ઉઠાવી લેવાની 6 PIL પર હાઇકોર્ટમાં આજથી સુનાવણી

HC to start hearing pleas seeking to end booze ban

ગાંધીના ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કોર્ટમાં 6 જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેને લઇને આજથી કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. અરજદારોએ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે દારૂબંધીનો કાયદો રાઇટ ટુ પ્રાઇવસી એકટના ભંગ સમાન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ