મહામારી / કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં જ ગુજ. હાઈકોર્ટે એવું કામ કર્યુ કે તમે પણ કહેશો વાહ!

HC seeks information from government About preparation for likely Third Wave Of corona

ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ, સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વઆયોજનમાં ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, દવાઓ સહિતની માગી વિગતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ