વિકાસ! / મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ધોલેરા સર મુદ્દે હાઈકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

HC notice to Gujarat and Centre govt. on PIL against Dholera SIR

ધોલેરા સર પ્રોજેક્ટને લીધે નજીકમાં આવેલા વેળાવદર કાળિયાર સેન્ચ્યુરીને નુકસાન થઈ રહ્યું હોવાની જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, નેશનલ હાઈવે ઓથોરિટી તથા અન્ય ખાનગી કંપનીઓને નોટિસ ફટકારી છે.  આ કેસની વધુ સુનાવણી આગામી દિવોસોમાં હાથ ધરાશે. 

બ્રેકિંગ ન્યૂઝ