કોરોના સંકટ / રાજ્ય સરકાર ખુલાસો કરે કે કોરોના સારવારમાં અમદાવાદની આ અદ્યતન હૉસ્પિટલ્સ પણ કેમ ન લીધી : હાઈકોર્ટ

HC instructs Guj Govt to order hospitals to reserve half beds for corona patients

ગુજરાતમાં કોરોના સામેની લડાઇમાં અનેક અડચણો  સામે આવી રહી છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા અને સંસાધનો કોરોનાની લડાઇ માટે પુરતા નથી, તેવામાં ખાનગી હોસ્પિટલો દર્દીઓને બેફામ પણે લૂંટી રહી છે. આવામાં AMCએ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 50 ટકા બૅડ રિઝર્વ રાખવા મામલે હવે ગુજરાત હાઈકોર્ટે જાહેરહિતની અરજી સામે ગુજરાત સરકારને જાહેરનામુ બહાર પાડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત કેટલીક અદ્યતન હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે કેમ ન લેવાઈ તેનો ખુલાસો પણ મંગાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ