HCનો નિર્ણય / રિયા આજે જેલમાંથી બહાર આવશે કે સળિયા બનશે કાયમી સરનામુ?

HC decision on rhea and showiks bail

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી માનવામાં આવી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહે કરેલી ફરિયાદમાં રિયાનુ નામ મોખરે છે. ત્યારે પૂછપરછ બાદ રિયાને ડ્રગ્સના મામલામાં ભાયખલા જેલમાં બંધ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ