કોર્ટનું અવલોક્ન / અમદાવાદના આ રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને HCની મંજૂરી, કોર્ટે કહ્યું- જનહિત માટે થતા કામ રોકી ન શકાય

HC approves Ahmedabad re-development project, court says work in public interest cannot be stopped

ખોખરાના સ્લમ ક્વાર્ટર થઈ રહેલા રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે સ્થાનિકો દ્વારા  કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કહ્યું કે, જનહિતનાં કામ પર રોક ના લગાવી શકાય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ