અમદાવાદ / 75 વર્ષ બાદ જાણીતી બ્રાન્ડ હેવમોરે પોતાનું નામ બદલી 'હોક્કો' રાખ્યું

Havmor restaurant renamed Hocco Ahmedabad

જાણીતી બ્રાન્ડ હેવમોર પોતાની ઇમેજ મેકઓવર કરવા માટે 75 વર્ષ બાદ પોતાની બ્રાન્ડનું નામ બદલ્યું છે. હેવમોર રેસ્ટોરન્ટનું નામ બદલીને 'હોક્કો' કર્યું છે. HRPL રેસ્ટોરન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હવે નવા બ્રાન્ડ નામ હોક્કો હેઠળ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યમાં આગામી સમયમાં ત્રણ વર્ષમાં 100 કરોડનું રોકાણ કરીને 60થી વધુ નવી રેસ્ટોરન્ટ અને ઈટરી શરૂ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ