મોટો ખુલાસો / શું સેક્સ કરવાથી કોરોના ફેલાઈ રહ્યો છે? શું કોરોનાથી અંડકોષ ખરાબ થવા અને વ્યંધત્વની સમસ્યા સર્જાય છે?

Having sex is spreading corona, The corona is causing testicular deterioration and infertility

હમણાં સુધી એવું માનવામાં આવતું હતું કે કોરોના વાયરસ ફિઝિકલ સંબંધ કે સેક્સ સંબંધો દ્વારા ફેલાતો નથી. પરંતુ હવે ચીની સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે જો કોરોના વાયરસથી સંક્રમિત માણસ કોઈની સાથે સેક્સ કરે છે, તો તેને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે. કારણ કે કેટલાક કોરોનાગ્રસ્ત પુરુષોના વીર્યમાં કોરોના વાયરસ જોવા મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ