બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બિકીની પહેરીને બીચ પર કરી મસ્તી, ખુશી કપૂરે શેર કરી વેકેશનની બોલ્ડ તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / બિકીની પહેરીને બીચ પર કરી મસ્તી, ખુશી કપૂરે શેર કરી વેકેશનની બોલ્ડ તસવીરો

Last Updated: 06:11 PM, 3 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Khushi Kapoor Bikini Photos: ખુશી કપૂર તાજેતરમાં બહેન જ્હાન્વી કપૂર સાથે વેકેશન પર ગઈ હતી. હવે અભિનેત્રીએ ત્યાંથી પોતાની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. ચાહકો તેના ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. (Photo:instagram/khushikapoor)

1/7

photoStories-logo

1. શાનદાર તસવીરો

ખુશી કપૂરે દરિયા કિનારેથી પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સફેદ રંગની બિકીમાં સેલ્ફી

સફેદ રંગની બિકીમાં સેલ્ફી

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દરિયા કિનારે પોઝ

ખુશીએ સફેદ કલરની બિકીની સાથે જીન્સ અને મલ્ટીકલર્ડ વૂલન શ્રગની જોડી બનાવી છે. સ્લીક બનવાળી અભિનેત્રી દરિયા કિનારે પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ખુશી કપૂર

આ ફોટો સાંજનો લાગે છે જેમાં ખુશી કપૂર લાલ રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મિરર સેલ્ફી

ખુશીએ મિરર સેલ્ફી પણ શેર કરી છે. તે લાલ રંગનો બોડીકોન પહેરીને પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બ્લેક ચશ્મા

આ તસવીરમાં ખુશી બ્લેક ચશ્મા સાથે પોતાના કિલર લુકમાં જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સમુદ્ર કિનારે

આ પહેલા જ્હાન્વી કપૂરે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે અને ખુશી એક સાથે સમુદ્રની વચ્ચેથી કેમેરા તરફ જોતા જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janhvi Kapoor Khushi Kapoor Photos Khushi Kapoor Bikini Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ