સુરત / સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, એક જ રાતમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

Havey rainfall in surat city

સુરતમાં એકજ રાતમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે 15 પરિવારોનું તો રેસ્કયૂં કરવામાં આવ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ