મુંબઈ / VIDEO : મુંબઈમાં મેહુલિયો મુશળધાર, રમકડાંની જેમ વહી ગાડીઓ, જનજીવન ઠપ

Havey rainfall in mumbai

મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાકમાં મુબંઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ