જલ્દી કરો / શું હજુ સુધી તમને વોટર સ્લીપ નથી મળી? તો ફટાફટ ફૉલો કરો આ સ્ટેપ્સ ને ઘરે બેઠા આ રીતે કરો ડાઉનલોડ

Haven't you got voter slip yet? So just follow these steps and download it at home

વોટ કરવા જતાં પહેલા પોલિંગ બૂથ, તારીખ અને લોકેશન જેવી તમામ વિગતોની સાથે વોટર સ્લિપને પણ ચૂંટણી પંચની સાઈટ પરથી આ રીતે સરળતાથી ડાઉનલોડ કરો.

Loading...