દિલ્હી / આજ સુધી આવો ટ્રાફિક જામ નથી જોયો, લોકોને ઘરે જવા જે કરવું પડ્યું તે માનવામાં નહીં આવે

Haven't seen such a traffic jam to this day, people can't be considered to have to go home

નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ ચાલી રહેલું પ્રદર્શન ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચરમ પર પહોંચ્યુ હતું. વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી-NCRથી અડીને બોર્ડર ધરાવતા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બોર્ડર પર સૌથી વધુ જામ નોએડા-DNA માર્ગ, મહરોલી-ગુરુગ્રામ (MG રોડ) અને દિલ્હી ગુરુગ્રામ નેશનલ હાઈવે-8 પર જોવા મળ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ