માહિતી / તમે PAN CARD ને લઇને નથી કરીને આ ભૂલ! નહીં તો થશે આટલા હજારનો દંડ

have two pan cards holding more than one pan card you will end up losing 10000 rupees

જો કોઇની પાસે બે પાન કાર્ડ મળે છે તો એની વિરુદ્ધ કડક કાર્યવાહી થઇ શકે છે. જો કે કેટલાક લોકોને એવી તો જાણ છે કે પાન નંબર એકથી વધારે હોઇ શકે નહીં પરંતુ એમને એ નથી ખબર કે વધારાના પાનને સરેન્ડર કેવી રીતે કરે. કોઇ પણ કાનૂની કાર્યવાહીમાં ફસાવવા કરતા સારું છે જલ્દીથી જલ્દી વધારાના પાનને સરેન્ડર કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ