બહુ કરી / WhatsApp કોલનાં પણ આપવા પડશે રૂપિયા! મોદી સરકારે રજૂ કર્યો ડ્રાફ્ટ, જુઓ શું છે આખો પ્લાન

Have to be pay money for making WhatsApp calls, the government has released the draft this is the complete plan

ટેલિકોમ કંપનીઓ એ ફરિયાદ કરી છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને ફ્રી મેસેજ અને કોલ કરવાની સર્વિસ આપે છે અને તેના કારણે તેમને ઘણું નુકશાન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ